+91 261 2669480
andhajansurat@gmail.com

Andhajan Shikshan Mandal Surat

Andhajan Shikshan Mandal Surat
2023-01-30
તા ૨-૦૨-૨૩ ના રોજ અંધજન શિક્ષણ મંડળ સુરત ખાતે , અનેરો બાળ મેળો- દિવ્ય ચક્ષુ બાળકો માટે

અનેરો બાળ મેળો- દિવ્ય ચક્ષુ બાળકો માટે

ઇંક્લુસિવ ચાઈલ્ડ ફ્રેંડલી સીટી સુરત

સયુક્ત પ્રયાસ

સુરત મહાનગરપાલિકા , અંધજન શિક્ષણ મંડળ સુરત

ચાઈલ્ડ ફ્રેંડલી સ્માર્ટ સીટી નોલેજ સેંટર –યુ.એચ.સી.આર.સી.ઈ નેટવર્ક પાર્ટનર્સ

આમંત્રણ

અર્બન હેલ્થ એંડ ક્લાઈમેટ રેસીલીઅંસ સેંટર ઓફ એક્સલંસ (UHCRCE) , ચાઈલ્ડ ફ્રેંડ્લી સ્માર્ટ સીટી નોલેજ સેંટર સુરતઅને તેના નેટવર્ક પાર્ટનર્સ ની  સયુક્ત પહેલ થી “ દિવ્ય  દ્રષ્ટી બાળકો માટે અનેરા બાળમેળા”  નુ આયોજન અંધજન શાળા , ઘોડદોડ ખાતે કરવામા આવ્યુ છે.

આ બાળમેળા ની પ્રવ્રુત્તિઓ દ્વારા આ ખાસ બાળકો  ને મનોરંજન સહ સહભાગીતા ની તકમળે , તેમની સમસ્યાઓ ને વાચા મળે, સમાજને  તેમની શક્તિની  ઓળખ મળે અને રોજગાર ની  તકો દ્વારા સ્વનીર્ભરતા માટે સક્રીય રહે તેવી કોશીશ છે.

આપનો જિંદગી અને વ્યવસાય નો અનુભવ મુલ્યવાન છે અને અંધજન શાળા ના હાલના બાળકો ને આપના અનુભવ ની વાત દ્વાઅરા પ્રોત્સાહિત કરવા આપને આમંત્રણ છે .

આ ખાસ બાળકો ને પ્રોત્સાહિત કરવાના અમારા આ પ્રયત્નો મા આપની હાજરી મુલ્યવાન રહેશે. 2જી ફેબ્રુઆરી ના રોજ બપોરે 2 થી 4.30 ના આ કાર્યક્રમ મા આપને , અંધજન શાળા , ઘોડદોડ ખાતે પધારવા હાર્દિક આમંત્રણ પાઠવીએ છીએ. 

આભાર સહ

ડો. વિકાસ દેસાઈ , માનદ ટેકનીકલ ડાયરેક્ટર (UHCRCE)

ડો. સ્વાતિ વિંચુરકર , ચેરપરસન, એડોલેસંટ હેલ્થ એકેડેમી, સુરત