અંધજન શિક્ષણ મંડળમાં બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય,સુરતના સહયોગથી રક્ષાબંધનનો કાર્યક્રમ તા ૨૫-૦૮-૨૦૦૬ ના રોજ મંગળવારે સવારે ૧૧.૦૦ કલાકે સંમ્મેલનખંડમાં યોજવામાં આવેલ છે.