અંધજન શિક્ષણ મંડળ શાળામાં “ગાંધી જયંતીની” ઉજવણી રૂપે મહાત્મા ગાંધીજીના જીવન પ્રસંગ પર વ્યાખ્યાન કાર્યક્રમનો આયોજન ગુરુવાર તા ૧૫-૧૦-૨૦૨૬ના રોજ સવારે ૧૧.૦૦ કલાકે યોજવામાં આવેલ છે . આ કાર્યક્રમમાં શ્રી ઉત્તમભાઈ પરમાર(ટ્રસ્ટીશ્રી - કીમ એજ્યુકેશન ટ્રસ્ટ ) મુખ્યમહેમાન તરીકે ઉપસ્થિત રહેશે