+91 261 2669480
andhajansurat@gmail.com

તારીખ 3 12 2025 ના રોજ વિશ્વ વિકલાંગ દિનની ઉજવણીના ચામડીના રોગ અને હિમોગ્લોબીન ટેસ્ટ

તારીખ 3 12 2025 ના રોજ વિશ્વ વિકલાંગ દિનની ઉજવણીના ચામડીના રોગ અને હિમોગ્લોબીન ટેસ્ટ
2026-01-01
તારીખ 3 12 2025 ના રોજ વિશ્વ વિકલાંગ દિનની ઉજવણીના ચામડીના રોગ અને હિમોગ્લોબીન ટેસ્ટ

તારીખ 3 12 2025 ના રોજ વિશ્વ વિકલાંગ દિનની ઉજવણીના ભાગરૂપે રોટરી સુરત રિવર સાઈડ દ્વારા અંધજન શાળાના પ્રજ્ઞાચક્ષુ બાળકો માટે હેલ્થ ચેકઅપ ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળ રોગ  ચામડીના રોગ અને હિમોગ્લોબીન ટેસ્ટ માટે વિવિધ ડોક્ટરોની ટીમ ઉપસ્થિત રહી હતી આ કાર્યક્રમનું આયોજન અંધજન શાળામાં કરવા બદલ ડો. પ્રશાંત કારિયાનો સંસ્થા પરિવાર વતી આભાર વ્યક્ત કરીએ છીએ