+91 261 2669480
andhajansurat@gmail.com

અંધજન શાળાન ું વર્ષ 2025-26 H.S.C બોર્ષ પરીક્ષામાું 100% પરરણામ આવવા બદલ સન્માન

અંધજન શાળાન ું વર્ષ 2025-26 H.S.C બોર્ષ પરીક્ષામાું 100% પરરણામ આવવા બદલ સન્માન
2026-07-15
અંધજન શાળાન ું વર્ષ 2025-26 H.S.C બોર્ષ પરીક્ષામાું 100% પરરણામ આવવા બદલ સન્માન

તા. 10/7/2026  જિલ્લા શિક્ષણ અશિકારી કચેરી સુરત દ્વારા સરકારી,અનુદાશિત અિે સ્વશિર્ભર માધ્યશમક તથા ઉચ્ચતર માધ્યશમક િાળાઓ િૈક્ષણણક વર્ભ 2025-26 માાં 100% પરરણામ પ્રાપ્ત કરિાર િાળાઓિા સન્માિ કાયભક્રમ તા.10/7/2026 િા રોિ સાંજીવકુમાર ઓરિટોરરયમ હોલ, હજીરા રોિ અિાિણ. ખાતે “શિક્ષા કે શિલ્પકાર “ સન્માિ સમારોહ જિલ્લા શિક્ષણ અશિકારીિી કચેરી સુરત તથા SRK Knowledge Foundation િા સાંયુક્ત ઉપક્રમે કેન્રીય શિક્ષણ રાજ્યમાંત્રી શ્રીિયાંત ચૌિરી રાજ્યસર્ાિા સાાંસદ અિે ઉદ્યોગપશત-સમાિસેવક શ્રીગોશવિંદર્ાઈ િોળરકયા પોલીસ કશમિિર શ્રી વાલમ િશમર તથા યુશિવશસિટીિા કુલપશતિા અધ્યક્ષ સ્થાિે યોિવામાાં આવ્યો હતો. સુરત િહેર જિલ્લાિી 365 િાળાઓમાાં H.S.C બોિભ પરીક્ષાિા 100% પરરણામ આવવા બદલ 365 િાળાિા  આચાયભશ્રીઓ ઉપસ્સ્થત રહ્યા હતા. તેમાાં અંિિિ િાળાનુ ાં પ્રજ્ઞાચક્ષુ ઉચ્ચાર માધ્યશમક શવર્ાગ H.S.C  બોિભ પરીક્ષા 100% પરરણામ આવવા બદલ િાળાિા આચાયભશ્રી મિીર્ાબેિ ગજ્િરિે માંચસ્થ મહાનુર્વો દ્વારા સન્માિપત્ર અપભણ કરી િાળા અિે તેિા શવદ્યાથીઓ ર્શવષ્યમાાં પણ સતત સફળતા અિે શ્રેષ્ઠતા પ્રાપ્ત કરતા રહે તેવી હારદિક શુર્ેચ્છાઓ અિે અણર્િાંદિ પાઠવ્યા હતા ઉપરોક્ત અંિિિ શિક્ષણ માંિળ િાળાિી શસદ્ધિ બદલ િાળાિા આચાયભશ્રી મશિર્ાબેિ ગજ્િર િે સાંસ્થાિા પ્રમુખશ્રી આિાંદર્ાઈ ચોખાવાળા હોદ્દેદારશ્રીઓ, શિક્ષક શમત્ર તથા સમગ્ર િાળા પરરવારિે હારદિક અણર્િાંદિ પાઠવી શુર્કામિાઓ પાઠવી હતા.