+91 261 2669480
andhajansurat@gmail.com

તા. 2-7-2026 ના રોજ

તા. 2-7-2026 ના રોજ
2026-07-04
અ ંધજન શાળામાાં પ્રવેશ ઉત્સવ પુનવસસન સહાય અને પારિતોષિક વિતરણ કાર્યક્રમ

તા. 2-7-2026 અ ંધજન શિક્ષણ મંડળ સુરત સંચાલિત અંધજન િાળામાં તા. 2-7-2026 ના રોજ મુખ્ય મહેમાન શ્રી ભાર્ગવીબેન એમ શનનામા (નાયબ શનયામકશ્રી સમાજ સુરક્ષા કચેરી, સુરત) ના અધ્યક્ષ સ્થાને પ્રવેિ ઉત્સવ, પુનવસગન સહાય અને પારરતોશિક શવતરણ કાયગક્રમ યોજાયો હતો. કાયગક્રમનો આરંભ િાળાના બાળકો દ્વારા પ્રસ્તુત પ્રાથગનાથી કરવામાં આવ્યો હતો. સંસ્થાના પ ્ રમુખશ્રી આનંદભાઈ ચોખાવાળા એ પ્રાસંલર્ક ઉદબોધન અને સ્વાર્ત પ્રવચન કરી મુખ્ય મહેમાન શ ્ રી ભાર્ગવીબેન શનનામા ને પુષ્પગુચ્છ અને સ્મૃશત ભેટ અપગણ કરી સન્માન કયાગ હતા. ત્યારબાદ મંચસ્થ મહાનુભવો હસ્તે  નવા પ્રવેિ મેળવેિ શવદ્યાથીને પુષ્પ,સ્કુિ બેર્ અને બ્રેઇિ કીટ અપગણ કરાવી િાળામાં આવકાયાગ હતા. િાળાના આચાયગશ્રી મનીિાબેન ર્જજરે  S.S.C અને H.S.Cવિગ 2025-26માં બોડગ પરીક્ષામાં પ્રથમ ત્રણ ક્રમે આવનાર શવદ્યાથીઓને પારરતોશિક  પુનવસગન સહાય,ર્ોિબોિ પ્રીશમયર િીર્ વિગ-2026 માં શવજેતા શવદ્યાથીઓ સુરત ટીમ (કુમાર અને કન્યા) ભારતમાં સૌપ્રથમ વખત આયોજજત, કિા ઉત્સવ સંર્ીત સ્પધાગમાં ઝોન કક્ષાએ પ્રથમ ક ્ રમે શવજેતા (ર્ાયન સ્પધાગ) અને મંચસ્થ મહાનુભવોના હસ્તે  ટ્રોફી, પ્રમાણપત્ર અને રોકડ પારરતોશિક અપગણ કરાવી સન્માશનત કરાવ્યા હતા. મુખ્ય મહેમાનશ્રી ભાર્ગવીબેન શનનામાએ પ ્ રાસંલર્ક ઉદબોધન અને પ્રવચન કરતા જણાવ્્ુ ં કે સંસ્થામાં બાળકોને િૈક્ષલણક,રમતર્મત,સંર્ીત અને પ્રવૃશિઓમાં સરક્રય રાખી સવાાંર્ી શવકાસ કરાવી રહ્યા છે તથા રદવ્યાંર્ બાળકોને સરકાર તરફથી મળતી યોજનાઓ શવિે મારહતર્ાર કરી સંસ્થાની કામર્ીરીને લબરદાવી હતી. કાયગક્રમના અંતમાં આરંભ શવશધ સંસ્થાના ઉપપ્રમુખ શ્રી જયંતીભાઈ ચોકસીએ કરી હતી. જ્યારે સમગ્ર કાયગક્રમનુ ં સંચાિન ડો.ઉિાબેન ચૌધરી એ ક્ુ ાં હતુ ં.