માર્ચ ૨૦૨૫ દરમ્ધયાન યોજાયેલી ધોરણ ૧૦ ની બોર્ડની પરીક્ષામાં બે વિદ્યાર્થીઓએ અને ધોરણ 12 ની બોર્ડની પરીક્ષામાં એક વિદ્યાર્થીએ રાઇટરની મદદ વિના જાતે લેપટોપ પર ટાઈપ કરીને પરીક્ષા આપી હતી, .....
2025-04-04
અંધજન શિક્ષણ મંડળ, ઘોડ દોડ રોડ, સુરત.
માર્ચ ૨૦૨૫ દરમ્ધયાન યોજાયેલી ધોરણ ૧૦ ની બોર્ડની પરીક્ષામાં બે વિદ્યાર્થીઓએ અને ધોરણ 12 ની બોર્ડની પરીક્ષામાં એક વિદ્યાર્થીએ રાઇટરની મદદ વિના જાતે લેપટોપ પર ટાઈપ કરીને પરીક્ષા આપી હતી, સમગ્ર ગુજરાતમાં આ પ્રથમ ઘટના.....