HOME Desinging OUR TEAM Desinging OUR SERVICES Desinging NEWS & EVENTS Desinging PHOTO GALLERY Desinging SITEMAP Desinging CONTACT US
 
Date : 13-07-2016
અંધજન શાળાનું ગૌરવ   અંધજન વિકાસ કેન્દ્ર અને વિકલાંગ સેવા ટ્રસ્ટ સુરતના…More...
 
 
 
NEWS
 
Select by Year: 
13-07-2016
અંધજન વિકાસ કેન્દ્ર અને વિકલાંગ સેવા ટ્રસ્ટ સુરતના સૌજન્યથી તા ૦૯-૦૭-૧૬નાં રોજ ૨૮મી અંધજન ચેસ સ્પર્ધાનું આયોજન શ્રી બદ્રીનારાયણ મંદિર અડાજણ સુરત ખાતે કરવામાં આવ્યું હતું તેમાં અંધજન શિક્ષણ મંડળ સુરત સંચાલિત અંધજન શાળાના ૧૩ વિધાર્થીઓએ ચેસ સ્પર્ધામાં ભાગ લીધો હતો. સ્પર્ધામાં પરિણામ સ્વરૂપ શાહ સંયમ દ્રિતીય ક્રમે અને રાજ હેનીશ તૃતીય ક્રમે વિજેતા બની શાળાને ગૌરવ અપાવ્યું તે બદલ સંસ્થાના સમગ્ર સંચાલન મંડળના સભ્યોએ અને શાળા પરિવારે હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા.